ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત

ભાવનગરના પરિવારને હિમાચલમાં અકસ્માત નડ્યો હતો. મળતી જાણકારી અનુસાર, હિમાચલ ફરવા ગયેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો હતો.
વાહન ખીણમાં ખાબકતા 5 લોકોના મોત થયા હતા અને ચાર ઈજાગ્રસ્ત થયા હતા. ભાવનગરથી નવ લોકો ફરવા માટે હિમાચલપ્રદેશ ગયા હતા. હિમાચલના ચંબા નજીક કિંકરી ગામ પાસે અકસ્માત થયો હતો.
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક ચા નાસ્તાની દુકાનમાં ગેસ ગળતરને કારણે ભીષણ આગ ફાટી – https://www.instagram.com/reel/DYOpnCTuU1a/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://શેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે