Site icon Time News

Gandhinagar: કમલમ્ નજીક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, 3 શ્રમિકો દટાયા, 1નું મોત

ગુજરાતમાં વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે અવાર-નવાર નિર્માણાધીન સાઇટ પર દિવાલ અને માટી ધસી પડવા અને જર્જરિત ઇમારતો તૂટી પડવાના બનાવો વધી રહ્યા છે. આજે ગાંધીનગરના કોબા સર્કલ નજીક કમલમ પાસે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

કમલમ પાસે શ્રીજી એરીશ નામની નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકો દટાયા છે. જે પૈકી એક શ્રમિકનું મોત નીપજ્યાંની માહિતી મળી છે. 

આ પણ વાંચો. Ahmedabad: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર સવારથી જ ઠપ્પ, ગુજરાત ભરમાં જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version