Nikita Sharma:  બ્લેક એન્ડ વ્હાઈટ બિકીનીમાં ટીવી એક્ટ્રેસ નિકિતા શર્માએ ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા શો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી.દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.



તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.



નિકિતા શર્માએ બ્લેક એન્ડ વ્હાઈટ બિકીનીમાં તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે.



એક્ટ્રેસની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે.

તેમજ તેના ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી. આ તસવીરો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.



તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીએ આવી બોલ્ડ તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ અભિનેત્રી તેની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે.

આ પણ વાંચો, Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *