આર્થિક બાબતોમાં નવી તકો મળે, આ રાશિના જાતકો નાણાકીય તંગી અનુભવશો, જુઓ આજનું રાશિફળ


2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ અનુભવશો, આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે, નોકરીમાં પ્રગતિ જણાશે, વ્યવસાયમાં ધનલાભ થાય.

3. વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક પરેશાની જણાશે, કામમાં વધારે મહેનત કરવી પડશે, ધંધામાં સામાન્ય ફાયદો જણાશે, નાણાકીય તંગી અનુભવશો.
4/13

4. મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે, ઉચ્ચ અધિકારીની ઓળખાણથી લાભ, પરેશાનીઓમાંથી મુક્તિ મળશે, ધંધામાં નવી આવક મળે.
5/13

5. કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કામથી લાભ થાય, પ્રમોશન અથવા પગાર વધવાની તકો મળે, વ્યવસાયમાં વૃદ્ધિ થાય, ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
6/13

6. સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજથી કામની શરૂઆત કરવી, કોઈ કામમાં ઉતાવળ ન કરવી, મિત્રો સાથે વૈચારિક મતભેદ રહેશે, માનસિક તણાવ જણાય.
7/13

7. કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે, સ્વજનોથી પરેશાની રહેવી સંભવ છે, કામમાં મહેનત પછી જ ધન મળે, કોઈપણ રોકાણ માટે ઉત્તમ સમય નથી.
8/13

8. તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પૂર્વ નિયોજિત કામમાં સફળતા મળે, રોજગારમાં નવી તકો મળે, બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો, કરેલી મહેનત સારું ફળ આપશે.
9/13

9. વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ દેવામાંથી મુક્તિ અથવા રાહત મળે, શેરબજારમાં સારો લાભ થશે, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે, યાત્રા પ્રવાસનાં યોગ બને છે.
10/13

10. ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંતાન વિષયક તકલીફ જણાય, મહત્વના કામમાં વિલંબ સૂચવાય, સ્વાસ્થ્ય બાબતે સાચવવું, વ્યવસાયમાં નવી તકો મળશે.
11/13

11. મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક બેચેની રહ્યા કરે, કામકાજમાં મન ન લાગે, નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, ઘરમાં અશાંતિ જણાય.
12/13

12. કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સુવિધાનાં સાધનોમાં વૃદ્ધિ થાય, આર્થિક બાબતોમાં નવી તકો મળે, દરેક પ્રકારનાં કામકાજમાં સફળતા મળે, ધંધાકીય બાબતોમાં ધ્યાન રાખી કામ કરવુ.
13/13

13. મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શારીરિક કષ્ટ અને માનસિક અશાંતિ અનુભવશો, ધન સંબંધિત ચિંતા અનુભવશો, ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું. કામનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે.