આવકનાં નવા સાધન મળે, આ રાશિના જાતકોએ વાદવિવાદમાં કાળજી રાખવી, જુઓ આજનું રાશિફળ


2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સફળતા મળે, કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ જણાય, વાદવિવાદમાં કાળજી રાખવી, સંતાનની પ્રગતિ જણાય.
3/13

3. વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેર બજારમાં ખાસ સાચવવું, સંયુક્ત મિલકતનાં કાર્યો અટવાય, નવા પ્રલોભનોથી દૂર રહેવું, આવકને ધ્યાનમાં રાખી ખર્ચ કરવો.
4/13

4. મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂના પ્રશ્નોને ઉકેલવા, વડીલ વર્ગ દ્વારા સારા આશીર્વાદ મળે, આવકનાં નવા સાધન મળે, કામમાં ફાયદો થાય.
5/13

5. કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અધિકારી વર્ગથી મદદ મળે, પરદેશનાં કામકાજમાં લાભ જણાય, મૂડી રોકાણ માટે અનુકૂળ સમય, કાનૂની કામકાજમાં કાળજી રાખવી.
6/13

6. સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિનાં કામમાં અવરોધ રહે, મશીનરી વાહનમાં લાભ થાય, સામાજિક ક્ષેત્રે માન વધે, સંતાન બાબતે સારું વિચારી શકાય.
7/13

7. કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મોડી રાતનાં ઉજાગરા નુકસાન કરાવે, રોકાણ માટે સમય મધ્યમ છે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત વધારો, પરદેશ રહેતા સંતાનથી સુખ મળે.
8/13

8. તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી ધંધામાં લાભ થાય,આર્થિક બાબતે સારું કામ થાય, પિતરાઈ ભાઈઓથી સહકાર મળે, આત્મવિશ્વાસમાં વધારો થાય.
9/13

9. વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂની ઉઘરાણીમાં સફળતા મળશે, શેર બજારથી લાભ થશે, કામકાજમાં નવી તકો મળે, પરિવારમાં તણાવ અને અશાંતિ જણાય.
10/13

10. ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી ધંધામાં પરિવર્તન આવે, વ્યવસાયમાં નવી તકો મળે, હરીફ વર્ગથી સાચવીને કામ કરવું, ભાગ્યોદય માટે ઉત્તમ સમય.
11/13

11. મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરદેશ વસતા સ્વજનોથી લાભ થાય, મોસાળ પક્ષ તરફથી માન મળે, અટવાયેલા કામકાજમાં રાહત થાય વાદવિવાદથી સાચવવું
12/13

12. કુંભ (ગ.સ.ષ.શ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આરોગ્ય બાબતે કાળજી રાખવી, ધંધામાં વડીલોની સલાહ લેવી, મહેનતનાં પ્રમાણમાં સારુ ફળ મળે, સંતાન સાથે વૈચારિક રહેશે.
13/13

13. મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં વિવાદથી સાચવવું, નોકરિયાત બહેનોની પ્રગતિ થાય, નાના મોટા રોકાણમાં લાભ થાય, જમીન લે-વેચનાં કામમાં લાભ.