પરિવારમાં મતભેદ રહે, આ રાશિના જાતકોને મિત્રોનાં સહયોગથી લાભ થાય, જુઓ આજનું રાશિફળ


2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરેલુ જીવનમાં સુખ મળે, સ્ટોક માર્કેટમાં સફળતા મળશે, રોકાયેલા ધનમાં વૃદ્ધિ થાય, મિત્રોનાં સહયોગથી લાભ થાય.
3/14

3. વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં લાભ થશે, દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિ મળશે, પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે, આર્થિક સ્થિતિ સારી રહે.
4/14

4. મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો, આત્મવિશ્વાસમાં વધારો થશે, વિરોધીઓ પરાજિત થાય, વ્યવસાયમાં મહેનત વધે.
5/14

5. કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચમાં ધ્યાન આપવું, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કર્મચારીઓનો સહયોગ મળે, જોખમી રોકાણો ટાળવા.
6/14

6. સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે તક મળે, સાથિ મિત્રોથી લાભ થાય, ધર્મ-કર્મમાં રુચિ કેળવાય, પ્રોપર્ટી શેરમાં રોકાણ લાભ કરાવે.
7/14

7. કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ કાર્ય માટે ઉત્તમ અવસર, સ્નેહી મિત્રોથી લાભ થાય, લક્ષ્મીજીની કૃપા રહેશે, પરિવારજનોથી આનંદ વધે..
8/14

8. તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ જણાય, સ્વાસ્થ્ય બાબતે સાચવવું, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો, પરિશ્રમ અધિક જણાય છે.
9/14

9. વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્નેહીજનોથી મુલાકાત થાય, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું, આવકમાં ઘટાડો જણાય, ધાર્મિક કાર્યોથી લાભ થાય.
10/14

10. ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ પર્યટનનાં યોગ બને, ખોટા વિચારોથી દૂર રહેશો, દાંપત્ય સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીમાં સહકાર મળે.
11/14

11. મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ-ભાંડુ સાથે મનમેળ રહે, પ્રવાસ યાત્રાથી લાભ થાય, નોકરી ધંધામાં અનુકૂળતા રહે, નવા કામ કરવાની તક મળે.
12/14

12. કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર ખર્ચમાં વધારો થાય, પાચન શક્તિ મંદ જણાય, ભાગ્યનો સાથ ઓછો મળે, પરિવારમાં મતભેદ રહે.
13/14

13. મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉત્તમ સમય રહે, મિષ્ટાનમાં રુચિ વધે, વડીલ વર્ગથી લાભ થાય, કામકાજમાં વિલંબ જણાય.