મેષ- રાશિના વિદેશ યાત્રા માટેના યોગ બની રહ્યાં છે પાઠન પઠનમાં રૂચિ વધશે
વૃષભ- આજે આપને શુભ સમાચાર મળશે પરંતુ વાદવિવાદમાં ન પડશો
મિથુન- આજે ભાગ્યોનો સંપૂર્ણ સાથ મળશે. કોઇ પણ કામમાં ઉતાવળ ન કરો
કર્ક – રાશિ સ્વાસ્થ્યની ચિંતા સતાવશે આપ બીજાની સામે અસહજ મહેસૂસ કરશો
સિંહ- રાશિને ભાગ્યનો સાથ મળશે અને વ્યાપાર પણ વધશે
કન્યા – કન્યા રાશિના જે સિંગલ છે તેમના માટે વિવાહના યોગ બનશે
તુલા – તુલા રાશિના લોકો આજે વ્યર્થ દોડધામથી બચો, માનસિક સંતુલન બનાવી રાખો
વૃશ્ચિક – આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થશે વાહનનો ઉપયોગ સંભાળીને કરો
ધન- આજે આપને કામમાં નોંધનિય પ્રગતિ દેખાશે જેનાથી મન પ્રસન્ન રહેશે
મકર – મકર રાશિના લોકોએ આજે તેમના કામ પર ફોકસ કરવું જોઇએ
કુંભ – કુંભ રાશિની આજે મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે ઓળખ થશે માન સન્માનમાં વૃદ્ધિ થશે
મીન- કાર્ય સ્થળ પર લોકોનો સહયોગ નહિ મળે પરંતુ તેમ છતાં આપ સફળ ચોક્કસ થશો
આ પણ વાંચો, Bollywood: બોલિવૂડ અભિનેત્રી આકાંક્ષા રંજને કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
https://www.instagram.com/timenewsguj/
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL