આજે અષાઢ સુદ બીજ,બારે રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ જાણો અહીં ક્લિક કરી

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો, પરિવારના કોઈ ધાર્મિક કામ થશે, જુના સંબંધોથી મુલાકાત થશે, નારંગી રંગ પહેરશો તો લાભ થશે અને કાળા રંગથી નુકસાન.

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારી કેળવશો તો લાભમાં રહેશો, વ્યવસાયમાં નવા વિચારો કેળવો નવું કામ કરો, નોકરિયાતને દિવસની શરૂઆત ટેન્શનથી થશે, વાહન ચલાવવામાં કાળજી રાખવી.

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેરબજારના કામમાં લાભ થશે, ધંધામાં નવા કોન્ટ્રાક્ટ મળશે, પ્રવાસના યોગો બનશે, મિત્રો સાથે મનમેળમાં કચાશ રહેશે.

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર જમીન કે વાહનમાં રોકાણથી લાભ થાય, કર્મ ક્ષેત્રમાં દિવસની શરૂઆત સામાન્ય રહેશે, સહધર્મચારિણીથી સહયોગ મળશે, લીલા રંગથી ફાયદો થશે.

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વધારો થશે, કામકાજમાં જવાબદારી વધશે, પોતાનો જ માણસ નુકસાન કરી શકે છે સાવધાન રહેવું, આસમાની રંગ લાભ અને નારંગી રંગથી નુકસાન.

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ માટે સમય સારો નથી, સંતાનના પ્રશ્નથી પરેશાની રહેશે, પરિવારમાં તણાવ રહેશે, જાંબલી રંગથી લાભ અને સફેદ રંગથી નુકસાન.

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક લાભ શેર બજારમાં થાય, નવા રોકાણ માટે ઉત્તમ સમય છે, પોતાના કામમાં ધ્યાન આપવું, મોટાની વાતને દિલ ઉપર ના લેવી.

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વારસાઈના કામમાં નુકસાનીથી સંભાળવું, કોર્ટ કચેરીના કામમાં ઘેરાવુ પડે, જુના મિત્રોથી મુલાકાત અને લાભ થાય, વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેવુ.

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ રોકાણ માટે સમય બરાબર નથી, જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે, કોઈ અજાણ્યાની વાતમાં આવવું નહીં, પ્રેમ સંબંધમાં દૂરી વધશે.

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં આવકની નવી તકો મળશે, સંતાનોના પ્રશ્નોથી પરેશાન રહેશો, આર્થિક બાબતે ફાયદો જણાશે, જવાબદારીમાં વધારો થશે અને લાભ થશે.

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારીથી કામ કરશો તો ફાયદો થશે, ધંધામાં નવી તકો મળશે, મિત્રોના સહકારથી કામ સરળ બનશે, કેરિયરની બાબતમાં સાવધાન રહેવું.

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ નવો રોકાણ લાભ કારક રહેશે, શુભ સમાચાર મળશે, પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી, તણાવપૂર્ણ કામથી દૂર રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *