મૉડલે પહેર્યું એવું ગાઉન, કે બધું જ દેખાવા લાગ્યું…! Photos જોઇ ભલભલા ચોંકી ઉઠ્યા

ઓસ્કર 2025ની ઇવેન્ટ બાદ દરેક સ્ટારે વૈનિટી ફૈર ઓસ્કર આફ્ટર પાર્ટી અટેન્ડ કરી હતી. આ પાર્ટીને રાધિકા જોન્સે હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં અનેક એક્ટ્રેસ જોરદાર લુકમાં નજરે પડી હતી. પરંતુ અહીયા બધી જ લાઈમલાઈટ અમેરિકન એક્ટ્રેસ જૂલિયા ફોક્સે પોતાના નામે કરી દીધી હતી. કેમ કે તે કંઇક એવા આઉટફીટમાં જોવા મળી હતી કે જોવાવાળા જોતા જ રહી ગયા હતા.

વૈનિટી ફૈર ઓસ્કર આફ્ટર પાર્ટીમાં જૂલિયા ફોક્સ નેટની ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીની પહોંચી હતી. આ ડ્રેસમાં વાળને વેવની માફક ચોંટાડવામાં આવ્યા હતા. ડ્રેસમાં ચોંટાડવામાં આવેલા વાળ તેના લુકને આર્ટિસ્ટિક ટચ આપતો હતો. અહીંયા જૂલિયા ફોક્સની બોલ્ડનેસ અને તેની ફેશન સેંસે લોકોના હોશ ઉડાવી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, જૂલિયા ફોક્સના આ ડ્રેસને Dilara Findikogluએ ડિઝાઇન કર્યો હતો. જૂલિયા ફોક્સે ડ્રેસ સાથે મેચિંગ કલરની હાઈ હિલ્સને ટીમઅપ કર્યું હતું. ન્યૂડ ટોન નેટની સી થ્રુ ડ્રેસ સાથે તેને મેકઅપ સટલ રાખ્યો હતો. તેને લિપસ્ટિક પણ મેચિંગ માટે ન્યૂડ લગાવી હતી. તેને પોતાના વાળને ડ્રેસ પર ચોંટેલા વાળની સાથે મેચિંગ કરીને વેવી લુક બનાવ્યો હતો.

તેને આમ, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોઈને પાર્ટીમાં દરેક લોકો શોક્ડ થઈ ગયા હતા. ઓસ્કર આફ્ટર પાર્ટી બાદ જૂલિયા ફોક્સની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અહીંયા ખાસ વાત એ હતી કે તેને આ સી થ્રુ ડ્રેસને કોન્ફિડન્ટલી કેરી કર્યો હતો. પરંતુ અમુક લોકો તેના આ ટ્રાન્સપરન્ટ ડ્રેસ પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો, These rules will change from 1 March : 1 માર્ચ થી બદલાઇ જશે આ નિયમો, જેની સીધી તમારા ખિસ્સાં પર થશે અસર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *