USA: ‘સુરક્ષિત સ્થળે જતા રહો’, લાહોરમાં ભારતના ડ્રોન હુમલા બાદ અમેરિકાએ જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી

પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા અમેરિકનો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.

લાહોરમાં ડ્રોન વિસ્ફોટ અને એરસ્પેસમાં ઘૂસણખોરીના સમાચાર વચ્ચે અમેરિકાના વાણિજ્ય દૂતાવાસે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, દૂતાવાસના સમગ્ર સ્ટાફને શેલ્ટર-ઇન-પ્લેસ એટલે કે સુરક્ષિત સ્થળો પર રોકાવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો, Bhuj સહિત 15 સ્થળોએ પાકિસ્તાનનો ડ્રોન અને મિસાઇલથી હુમલાનો પ્રયાસ Indian Army એ નિષ્ફળ બનાવ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *