Site icon Time News

Entertainment: બોલ્ડ લૂકમાં સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરો વાયરલ

 બોલ્ડ લૂકમાં સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ કરાવ્યું ફોટોશૂટ, સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી શાનદાર બોડીકોન લૂકમાં જોવા મળી રહી છે. અભિનેત્રી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઈશાન્યા મહેશ્વરીના હોટ ફિગર પર ફેન્સ ફિદા થયા છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.

એનિમલ પ્રિન્ટ ડ્રેસમાં ઈશાન્યા મહેશ્વરી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે. ફેન્સ પણ આ લૂકને લાઈક કરી રહ્યા છે.

ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી અભિનેત્રી છે. ઈશાન્યા તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.



ઈશાન્યાએ 2015માં રાજુ ગુરુ ગાંધીથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. મલયાલમ ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ છે. અભિનેત્રી ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીમાં જોવા મળી હતી. અભિનેત્રીએ તેનો અભ્યાસ મુંબઈમાં કર્યો છે.



ઈશાન્યાએ કોલેજના સમયથી જ મોડલિંગમાં શરુઆત કરી હતી.

અભિનેત્રી તેની ફિટનેસને લઈ ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીને ટ્રેવલ બ્લોગ કરવાનું પણ પસંદ છે.

આ પણ વાંચો. ભીષણ દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની ફ્લાઇટ બુકિંગમાં ધરખમ ઘટાડો, ભાડામાં પણ 15 ટકાનો ઘટાડો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version