Entertainment: બોડીકોન લૂકમાં સાઉથ એક્ટ્રેસે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો

સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેના ગ્લેમરસ ફોટોશૂટને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. અભિનેત્રી ઈશા રબ્બાએ હાલમાં પોતાના ઈન્સ્ટા પર ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

અભિનેત્રી ઈશા રબ્બા તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીનું હોટ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. ઈશા બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. ચોકલેટ કલરના ડ્રેસમાં ઈશા રબ્બાએ કાતિલ પોઝ આપ્યા છે.

ફેન્સ તેના આ હોટ લૂક પર ફિદા થયા છે. ઈશા રબ્બા કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

ચોકલેટ કલરના બોડીકોન લૂકમાં ઈશા રબ્બા કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.

ઈશા રબ્બાનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ઈશા સાઉથ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ જાણીતી એક્ટ્રેસ છે. તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
આ પણ વાંચો, Income tax return: આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદામાં વધારો, CBDT એ નવી તારીખ કરી જાહેર