હાથમાં નારિયેળ સાથે શિવાંગી વર્માએ આપ્યા ગ્લેમરસ પોઝ

શિવાંગી વર્મા પડદા પર જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. તે ઇન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે અને અવારનવાર તેમની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તેમણે વર્ષ 2013 માં આવેલા ‘નચ બલિયે’ની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું અને અહીંથી જ તેમને ઓળખ મળી.

2/6

નચ બલિયે સીઝન 6' પછી શિવાંગી વર્માએ 'હમારી સિસ્ટર દીદી', 'હર મુશ્કિલ કા હલ અકબર બીરબલ', 'ટીવી બીવી ઔર મેં' અને 'છોટી સરદારની' જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. દર્શકોએ તેમની ભૂમિકાઓને ઘણી પસંદ કરી છે.

નચ બલિયે સીઝન 6′ પછી શિવાંગી વર્માએ ‘હમારી સિસ્ટર દીદી’, ‘હર મુશ્કિલ કા હલ અકબર બીરબલ’, ‘ટીવી બીવી ઔર મેં’ અને ‘છોટી સરદારની’ જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. દર્શકોએ તેમની ભૂમિકાઓને ઘણી પસંદ કરી છે.

3/6

શિવાંગી વર્માનું બાળપણ દિલ્હીમાં વીત્યું છે અને તેમણે દિલ્હીમાંથી જ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું છે.

શિવાંગી વર્માનું બાળપણ દિલ્હીમાં વીત્યું છે અને તેમણે દિલ્હીમાંથી જ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું છે.

4/6

તે અવારનવાર તેમની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે,ગોવિંદ નામદેવ સાથેના કથિત અફેરને કારણે 31 વર્ષની શિવાંગી વર્મા ચર્ચામાં આવી હતી.

તે અવારનવાર તેમની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે,ગોવિંદ નામદેવ સાથેના કથિત અફેરને કારણે 31 વર્ષની શિવાંગી વર્મા ચર્ચામાં આવી હતી.

5/6

બંનેની ઉંમર વચ્ચે 39 વર્ષનો મોટો તફાવત હોવા છતાં તેમના અફેરની ખબરોએ જોર પકડ્યું હતું.કેપ્શનમાં તેમણે લખ્યું હતું: 'પ્યાર કી કોઈ ઉમ્ર ઔર સીમા નહીં હોતી'.

બંનેની ઉંમર વચ્ચે 39 વર્ષનો મોટો તફાવત હોવા છતાં તેમના અફેરની ખબરોએ જોર પકડ્યું હતું.કેપ્શનમાં તેમણે લખ્યું હતું: ‘પ્યાર કી કોઈ ઉમ્ર ઔર સીમા નહીં હોતી’.

6/6

આ પોસ્ટ પછી 70 વર્ષના એક્ટર ગોવિંદ નામદેવને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. એક્ટરે સ્પષ્ટતા કરી કે આ તસવીર ફિલ્મ પ્રમોશન માટે હતી, તે રિયલ નહીં, રિલ લાઇફનો પ્રેમ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *