Entertainment: રેડ સ્ટ્રેપલેસ ગાઉનમાં ગોર્જિયસ લાગી શેફાલી જરીવાલા

‘બિગ બોસ’ ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. શેફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં  તસવીરો પોસ્ટ  કરતી રહે છે.તમને જણાવી દઈએ કે ‘કાંટા લગા ગર્લ’ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે.



તે અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે.



 હવે શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે. તેના તાજેતરના ફોટામાં, અભિનેત્રીનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે. જે પણ તેને જોઈ રહ્યા છે તે તેની સુંદરતાના વખાણ કર્યા વગર રહી શકતા નથી.



આ તસવીરો શેફાલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે. શેફાલીની આ બોલ્ડ સ્ટાઇલ લોકોની નજર તેના તરફ ખેંચી રહી છે.



સામે આવેલી આ તસવીરોમાં શેફાલી ખૂબ જ હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર રેડ સ્ટ્રેપલેસ ગાઉનમાં તેની ગ્લેમરસ તસવીર શેર કરીને શેફાલી જરીવાલાએ તમામ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.



હવે ચાહકો તેની આ કિલર સ્ટાઇલ પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે.

આ તસવીરોમાં ખૂબ જ હોટ લુક જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો, IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ક્વોલિફાયર-2 માં જગ્યા બનાવી, ગુજરાતની સફર સમાપ્ત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *