Site icon Time News

Entertainment: રૂહાની શર્માએ બોલ્ડનેસની તમામ હદો કરી પાસ, તસવીરોએ લગાવી આગ

સાઉથ ફિલ્મ એક્ટ્રેસ અને મોડલ રૂહાની શર્મા ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે. સોશિયલ મીડિયા પર દરરોજ તેની અનેક તસવીરો વાયરલ થાય છે.દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રી રૂહાની શર્માનો જન્મ હિમાચલ પ્રદેશના સોલનમાં થયો હતો. અભિનેત્રીએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.



રૂહાની શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે.



રૂહાની શર્મા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.



હિમાચલ પ્રદેશના સોલનમાં જન્મેલી રૂહાની શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. રુહાની શર્માએ તેની કારકિર્દી પંજાબી મ્યુઝિક વીડિયોથી શરૂ કરી હતી.



જોકે, તે મોટાભાગે તેલુગુ સિનેમામાં જોવા મળે છે. આ સિવાય રુહાનીએ વેબ સિરીઝની દુનિયામાં પણ પોતાની પ્રતિભા બતાવી છે.



ચંદીગઢ અને દિલ્હીમાં ઉછરેલી રૂહાનીએ પંજાબી મ્યુઝિક વીડિયોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પહેલીવાર મ્યુઝિક વીડિયો ‘કરવા ચોથ’ અને ‘કુડી તુ પટાખા’માં જોવા મળી હતી.

આ પણ વાંચો, 27 જૂને અમદાવાદમાં નીકળશે જગન્નાથજીની 148મી રથયાત્રા, જાણો નેત્રોત્સવ સહિતના તમામ કાર્યક્રમ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version