
: એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ડ્રેસમાં ખૂબ જ સુંદર ફોટોશૂટની તસવીરો શેર કરી છે. ચાલો રુકુલની આ તસવીરો પર એક નજર કરીએ.
2/6
અભિનેત્રી તેની ફેશન સેન્સ માટે સોશિયલ મીડિયા પર સમાચારમાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાના નવા ફોટોશૂટથી ચાહકોને દિવાના બનાવ્યા છે. રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીર શેર કરી.
3/6
તેના લુકની વાત કરીએ તો તેણે બ્લૂ સિમ્પલ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે એકદમ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેના લુકને વધારવા માટે અભિનેત્રીએ લાઈટ મેકઅપ કર્યો છે.
4/6
અભિનેત્રી રકુલ સિમ્પલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કેમેરાની સામે રુકુલે ખૂબ જ સુંદર પોઝ આપ્યા છે.
5/6
બ્લૂ ડ્રેસમાં સજ્જ અભિનેત્રીએ વિવિધ સ્ટાઇલમાં પોઝ આપ્યો છે. તેના આ ફોટા સામે આવતાની સાથે જ ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.
6/6
રકુલ પ્રીત સિંહ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે. અભિનેત્રી તેના ગ્લેમરસ લૂકને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
https://www.instagram.com/timenewsguj/?hl=en
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
