રકુલ પ્રીત સિંહનો સિમ્પલ બ્લૂ ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

: એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ડ્રેસમાં ખૂબ જ સુંદર ફોટોશૂટની તસવીરો શેર કરી છે. ચાલો રુકુલની આ તસવીરો પર એક નજર કરીએ.

2/6

અભિનેત્રી તેની ફેશન સેન્સ માટે સોશિયલ મીડિયા પર સમાચારમાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાના નવા  ફોટોશૂટથી ચાહકોને દિવાના બનાવ્યા છે. રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીર શેર કરી.

3/6

તેના લુકની વાત કરીએ તો તેણે બ્લૂ સિમ્પલ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે એકદમ સ્ટાઇલિશ લાગી રહી હતી.  તેના લુકને વધારવા માટે અભિનેત્રીએ લાઈટ મેકઅપ કર્યો છે.

4/6

અભિનેત્રી રકુલ સિમ્પલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કેમેરાની સામે રુકુલે ખૂબ જ સુંદર પોઝ આપ્યા છે.

5/6

બ્લૂ ડ્રેસમાં સજ્જ અભિનેત્રીએ વિવિધ સ્ટાઇલમાં પોઝ આપ્યો છે.  તેના આ ફોટા સામે આવતાની સાથે જ ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.

6/6

રકુલ પ્રીત સિંહ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે. અભિનેત્રી તેના ગ્લેમરસ લૂકને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં  રહે છે.

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *