રાય લક્ષ્મીએ બ્લેક બિકીનીમાં પૂલ કિનારે આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો

સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે. એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આગ લગાવી છે.સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી ઘણીવાર તેની બિચ લુકની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ ઈન્ટરનેટની દુનિયામાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોને એક ટ્રીટ આપી છે.
2/7

આ તસવીરમાં અભિનેત્રી રાય લક્ષ્મી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. રાય લક્ષ્મીની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચર્ચાઓ થવા લાગી. જે બાદ ફેન્સ અભિનેત્રીની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
3/7

જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે રાય લક્ષ્મીએ પોતાની બિકીની તસવીરથી ચાહકોને ઘાયલ કર્યા હોય. આ પહેલા પણ અભિનેત્રી રાય લક્ષ્મી ઘણી વખત પોતાના બોલ્ડ ફોટોઝથી ચાહકોનું દિલ જીતી ચુકી છે.
4/7

અભિનેત્રી રાય લક્ષ્મીએ હાલમાં જ તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઇન્ટરનેટ પર શેર કરી છે. જેમાં તે બ્લેક બિકીનીમાં બીચ પર નહાતી જોવા મળી રહી છે.
5/7

અભિનેત્રી રાય લક્ષ્મીએ થોડા સમય પહેલા ઇન્ટરનેટ પર બિકીનીમાં તેની આ બોલ્ડ તસવીર શેર કરી હતી. અભિનેત્રી રાય લક્ષ્મી આ તસવીરમાં પીળા રંગની ડિઝાઈનર બિકીનીમાં બીચ પર પોઝ આપતી જોવા મળે છે.
6/7

આ તસવીરમાં અભિનેત્રીની સુંદરતા પરથી ચાહકોની નજર હટતી નથી. સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી તેના બિકીની લુક માટે ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફેમસ છે.
7/7

https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 2.9ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભય