બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં હોટ લાગી પ્રકૃતિ પાવની, જુઓ તસવીરો

કૃતિ પાવની એક ભારતીય અભિનેત્રી (Actress), મોડેલ (Model) અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) છે, જે મુખ્યત્વે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કાર્ય કરે છે.તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તેમના આકર્ષક દેખાવ અને મોહક વ્યક્તિત્વને કારણે તેમને સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિયતા મળી.

2/6

તેમનો જન્મ જુલાઈ 1999 માં નવી દિલ્હી, ભારતમાં થયો હતો.  2019 માં તેમણે શોર્ટ હોરર ફિલ્મ

તેમનો જન્મ જુલાઈ 1999 માં નવી દિલ્હી, ભારતમાં થયો હતો. 2019 માં તેમણે શોર્ટ હોરર ફિલ્મ “Ouija” માં રિયાનું પાત્ર ભજવીને અભિનયની શરૂઆત કરી હતી.

3/6

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે, જેમાં

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે, જેમાં “Meri Banogi Kya?” અને “How Does It Feel” મુખ્ય છે.

4/6

તે પોતાની ફેશન સેન્સ (Fashion Sense), બ્યુટી ટિપ્સ (Beauty Tips) અને લાઇફસ્ટાઇલ કન્ટેન્ટ (Lifestyle Content) માટે પણ જાણીતી છે અને તેમની મોટી ફેન ફોલોઇંગ છે.

તે પોતાની ફેશન સેન્સ (Fashion Sense), બ્યુટી ટિપ્સ (Beauty Tips) અને લાઇફસ્ટાઇલ કન્ટેન્ટ (Lifestyle Content) માટે પણ જાણીતી છે અને તેમની મોટી ફેન ફોલોઇંગ છે.

5/6

પ્રકૃતિ પાવની કેટલીક સૌંદર્ય અને ફેશન બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે. તે પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચય દ્વારા લોકપ્રિયતા મેળવવામાં સફળ રહી છે.

પ્રકૃતિ પાવની કેટલીક સૌંદર્ય અને ફેશન બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે. તે પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચય દ્વારા લોકપ્રિયતા મેળવવામાં સફળ રહી છે.

6/6

 (All Photo Instagram)

 (All Photo Instagram)

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:  ફરી સિંગતેલના ભાવમાં ભડકો ! ડબ્બાનો ભાવ 3 હજારને પાર તો કપાસિયામાં પણ રૂ.20નો વધારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *