બીચ કિનારે શોર્ટ્સમાં હોટ લાગી પૂનમ બાજવા, જુઓ તસવીરો

સાઉથ એક્ટ્રેસ પૂનમ બાજવા સાઉથ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. આજે પૂનમ બાજવા કોઈ ઓળખ પર નિર્ભર નથી.સુંદર સ્મિત અને અદ્ભુત સુંદરતા કોઈપણને દિવાના બનાવી શકે છે.પૂનમે તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો જોઈને ફેન્સ બેકાબૂ થઈ
2/6

બીચ કિનારે શોર્ટ્સમાં પૂનમ બાજવા ખૂબ જ સુંદર લાગી રહી છે. પૂનમ બાજવા ખુલ્લા વાળ અને ડાર્ક લિપસ્ટિકમાં આકર્ષક લાગી રહી છે.
3/6

પૂનમ બાજવા મૂળ પંજાબી છે. અભિનેત્રીએ ટોલીવુડની મોટાભાગની ફિલ્મોમાં સિમ્પલ અને ક્યૂટ છોકરીની ભૂમિકા ભજવી છે. તેમજ તેમની લગભગ દરેક ફિલ્મ સફળ રહી હતી.
4/6

અભિનેત્રી પૂનમ બાજવાએ બોસ મેં આપસે પ્યાર કરતા, વેદુકા, કચેરી અરંબમ, ચાઈના ટાઉન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
5/6

ફિલ્મોની સાથે સાથે પૂનમ બાજવા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેની દરેક પોસ્ટ ફેન્સ માટે ગિફ્ટથી ઓછી નથી.
6/6

https://www.instagram.com/timenewsguj/?hl=en
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:આ શહેરના વાહનચાલકોએ બપોરના 12થી 4 સિગ્નલ પર ઊભા રહેવાની જરૂર નથી! જાણો કેમ?