બિકિની લૂકથી નિશા ગુરગેને સોશિયલ મીડિયા પર લગાવી આગ , જુઓ બોલ્ડ અંદાજ

નિશા ગુરગેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ આઉટફિટમાં તસવીરો શેર કરી છે. નવા લૂક પર ચાહકો ફિદા થયા છે. નિશા ગુરગેન કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપતી જોવા મળી.

2/6

વ્હાઈટ બિકિની લૂકમાં કેમેરાની સામે નિશા ગુરગેને ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે. ફેન્સ તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા હતા. અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે.

3/6

વ્હાઈટ બિકિની લૂકમાં પૂલ કિનારે નિશા ગુરગેન કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.

4/6

એક્ટ્રેસ અને મોડલ નિશા ગુરગેન તેના ગ્લેમરસ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે  છે. નિશા સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા.

5/6

નિશા જાણીતી ઈન્સ્ટાગ્રામ સ્ટાર છે. તે તેના શોર્ટ વીડિયોને લઈ ચર્ચામાં રહે છે. ફેન્સ તેના ફોટોશૂટને લાઈક કરે છે.  ટિકટોકના કારણે રાતોરાત નિશા ગુરગેન સોશિયલ મીડિયામાં જાણીતી બની હતી. ઈન્સ્ટા પર તેના ફેન્સની સંખ્યા લાખોમાં છે.

6/6

નિશા ગુરગેનની એક ઝલક મેળવવા માટે ચાહકો આતુર હોય છે. ફેન્સ તેના આ બોલ્ડ ફોટોશૂટને પસંદ કરી રહ્યા છે.(તમામ તસવીરો નિશા-ઈન્સ્ટાગ્રામ)

પશ્ચિમ બંગાળ ચૂંટણી: મુર્શિદાબાદના નૌદામાં અજાણ્યા હુમલાખોરોએ ક્રૂડ બોમ્બ ફેંક્યા – https://www.instagram.com/reel/DXd69tJjlOL/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં હિંસા: મુર્શિદાબાદના નૌદામાં અજાણ્યા હુમલાખોરોએ ક્રૂડ બોમ્બ ફેંક્યા, અનેક ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *