Entertainment: રેડ આઉટફીટમાં અદભૂત લાગી નિક્કી તંબોલી

અભિનેત્રી નિક્કી તંબોલી જ્યારથી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં જોવા મળી ત્યારથી તે હેડલાઈનમાં રહે છે.



નિક્કી તંબોલી ખાસ કરીને તેના બોલ્ડ એક્ટ માટે હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નિક્કી તંબોલી અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે.



નિક્કી તંબોલીએ ફરી એકવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની કિલર સ્ટાઇલથી ચાહકોને ચોંકાવી દીધા છે.



‘બિગ બોસ’થી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવનાર સાઉથની અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ પોતાની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.



નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. ‘બિગ બોસ’ પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે.



નિક્કી તંબોલીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે,

જેમાં રેડ ડ્રેસમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો, Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પની જોડી તૂટી, ટેસ્લાના CEOએ US ગવર્મેન્ટથી અલગ થવાની કરી જાહેરાત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *