ફ્લોરલ સાડી અને ડીપનેક બ્લાઉઝમાં નમ્રતા મલ્લાએ ક્લીવેજ કર્યું ફ્લોન્ટ

 નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.નમ્રતા ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. ફેન્સ નમ્રતાના દરેક લુકને ખૂબ જ પસંદ કરે છે.

2/5

અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા મલ્લા સાડી અને ડીપનેક બ્લાઉઝ પહેરેલી જોવા મળી રહી છે.

3/5

નમ્રતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે. આ તસવીરો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.

4/5

નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે. ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે. અભિનેત્રી નમ્રતા મલ્લાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે.

5/5

નમ્રતા મલ્લા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત અભિનેત્રી, મોડેલ, કોરિયોગ્રાફર, યુટ્યુબ સ્ટાર અને ડાન્સર છે. તેમને ઘણીવાર ભોજપુરી ઇન્ડસ્ટ્રીની નોરા ફતેહી પણ કહેવામાં આવે છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ઈરાનને મોટો ઝટકો : US-ઇઝરાયલ હુમલામાં IRGC ગુપ્તચર વડાનું મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *