Entertainment: ડીપનેક બ્લાઉઝમાં મોનાલિસાએ શેર કરી બોલ્ડ તસવીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘણીવાર સોશિયલ મીડિયા પર આગ લગાને છે. આ દરમિયાન મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને દરેક વ્યક્તિ ઘાયલ થઈ ગયા છે.



ભોજપુરીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાની દરેક અદાથી લોકોને દિવાના બનાવે છે.



મોનાલિસાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. આ જ કારણ છે કે મોનાલિસા તેના ચાહકોને વારંવાર વિઝ્યુઅલ ટ્રીટ આપે છે.



ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી ફેન્સ માટે બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે. મોનાલિસાની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.



ફેન્સને બન્નેની તસવીરો ખુબ પસંદ આવી રહી છે અને કોમેન્ટ બોક્સમાં ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.



ભોજપુરી અભિનેત્રી મોનાલીસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. મોનાલિસાના તેના અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે.

આ પણ વાંચો, અમદાવાદમાં રથયાત્રાને લઈને ચાલતી અટકળોનો અંત, પરંપરાગત રૂટ પર નીકળશે રથયાત્રા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *