બ્લેક મિની ડ્રેસમાં જેકલીન ફર્નાન્ડીઝે બતાવ્યું બોલ્ડ ફીગર, જુઓ ગ્લેમરસ તસવીરો

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પછી જેકલીન ફર્નાન્ડીઝે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી છે. તેણીએ ગયા વર્ષે પણ હાજરી આપી હતી. આ વખતે કાન્સ ફેસ્ટિવલમાં તેનો લુક સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહ્યો છે.

2/7

જેકલીન ફર્નાન્ડીઝે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઘણા ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. જેકલીન અલગ-અલગ અંદાજમાં  આકર્ષક પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ બ્લેક શોર્ટ ડ્રેસમાં આગ લગાવી છે.

3/7

જેકલીને આ ઇવેન્ટ માટે સ્ટ્રેપલેસ બ્લેક મીની ડ્રેસ પહેર્યો હતો.  ચાહકો આ હોટ ડ્રેસમાં અભિનેત્રીના દિવાના બની ગયા છે.  તેના દેખાવને વધુ સુંદર બનાવવા માટે જેકલીનએ સ્મોકી આઈ મેકઅપ અને લિપસ્ટિકનો ન્યુટ્રલ શેડ પસંદ કર્યો.

4/7

જેકલીનએ તેના વાળ ખુલ્લા રાખવાનું પસંદ કર્યું, ડાયમંડ નેકલેસ અને ડ્રેસ સાથે મેચિંગ ડાયમંડ બ્રેસલેટ પસંદ કર્યું.  અભિનેત્રીના આ કાતિલ લૂક પર ફેન્સ ફિદા થયા છે.

5/7

જેકલીન 79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક જ્વેલરી બ્રાન્ડના શોમાં હાજરી આપી હતી.  કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે પોતાના નવા લૂકથી ચાહકોને દંગ કરી  દિધા હતા.

6/7

જેકલીન ફર્નાન્ડીઝ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે. અભિનેત્રી તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે. ફેન્સ પણ તેના દરેક લૂકને પસંદ કરે છે.

7/7

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો   જેકલીન ફર્નાન્ડીઝ ગયા વર્ષે ફિલ્મ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન ફર્નાન્ડીઝ ગયા વર્ષે ફિલ્મ “ફતેહ” માં જોવા મળી હતી. તે તાજેતરમાં “હાઉસફુલ 5” માં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *