અમદાવાદમાં ટેક્સટાઈલ ઉદ્યોગપતિના ઘર સહિત 32 સ્થળો પર ITના દરોડા

અમદાવાદમાં ITના દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જાણિતા ટેક્સટાઈલ ઉદ્યોગપતિના 35 સ્થળો પર દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે વિનોદ મિત્તલ, તેમના ભાઈ સહિતના નિવાસ્થાન પર ITના દરોડા પડ્યા હતા.

મળતા અહેવાલ પ્રમાણે વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિતના નિવાસસ્થાન પર ITના દરોડા પડ્યા છે. આ દરોડામાં 12થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. મળતી માહિતી મુજબ તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ પણ વાંચો, BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *