IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ

IPL Trophy during day one of the TATA Indian Premier League Player Auction held at the ITC Gardenia hotel in Bengaluru on the 12th February 2022 Photo by Arjun Singh / Sportzpics for IPL

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ એ વિશ્વની સૌથી લોકપ્રિય ટી20 લીગ છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલની આગામી સિઝન આવતા મહિનાથી શરૂ થશે. આ પહેલા IPL 2025ને લઈને મોટો ખુલાસો થયો છે. ખરેખર, IPL 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

Oplus_131072

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનની શરૂઆત 22 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ સાથે થશે. આ પછી બીજા દિવસે એટલે કે 23 માર્ચે બે મેચ રમાશે. પ્રથમ મેચ 23 માર્ચે SRH અને RR વચ્ચે રમાશે. આ પછી બીજી મેચ ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. સીએસકે અને ચેન્નાઈ આ સિઝનમાં લીગ તબક્કામાં બે વખત ટકરાશે. 7 એપ્રિલે RCB અને મુંબઈ વચ્ચે માત્ર એક લીગ મેચ રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *