Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત ચેમ્પિયન:ICC વન ડે ટ્રોફીના 12 વર્ષના વનવાસનો અંત

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો હતો. ન્યુઝીલેન્ડને હરાવીને ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ ભારતે પોતાના નામે કર્યો છે.


ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ સામે 44 રનથી જીત મેળવી હતી. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ન્યુઝીલેન્ડે ભારતને 252 રનનો લક્ષ્યાંક આપ્યો .

252 રનનો લક્ષ્યાંક ચેસ કરતા ભારતીય ટીમે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારતીય ટીમ પહેલી વાર 2002ની સીઝનમાં ચેમ્પિયન બની હતી. ત્યારબાદ તેણે શ્રીલંકા સાથે સંયુક્ત રીતે ટાઇટલ શેર કર્યું હતું. પછી એમએસ ધોનીના નેતૃત્વમાં, ભારતીય ટીમ 2013માં ચેમ્પિયન બની.

આ પણ વાંચો, છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *