‘ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું…’ ભારતીય વાયુસેનાના શબ્દો સાંભળીને ધ્રૂજી જશે પાકિસ્તાન

ઇન્ડિયન એરફોર્સનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.. ઇન્ડિયન એરફોર્સ દ્વારા ટવીટ કરીને કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદુર હજુ યથાવત છે.. યોગ્ય સમયે વિગતવાર બ્રિફીંગ કરવામાં આવશે.. ઇન્ડિયન એર ફોર્સે સોને અનુમાનો અને અપ્રમાણિત માહિતીથી દુર રહેવા વિનંતી કરી છે.

ઇન્ડિયન એરફોર્સે કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં સોંપાયેલા કાર્યો સફળતાપૂર્વક ચોકસાઈ સાથે પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કામગીરી રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને અનુરૂપ વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *