ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે

ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો
32 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત
ખેલાડીઓને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત
ગુકેશ ડી (ચેસ)
હરમનપ્રીત સિંહ (હોકી)
પ્રવીણ કુમાર (પેરા એથ્લેટિક્સ)
મનુ ભાકર (શૂટિંગ)
અર્જુન એવોર્ડ કોને મળ્યો?
- જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)
- અન્નુ રાની (એથ્લેટિક્સ)
- નીતુ (બોક્સિંગ)
- સ્વીટી (બોક્સિંગ)
- વંતિકા અગ્રવાલ (ચેસ)
- સલીમા ટેટે (હોકી)
- અભિષેક (હોકી)
- સંજય ( હોકી)
- જરમનપ્રીત સિંઘ (હોકી)
- સુખજીત સિંઘ (હોકી)
- રાકેશ કુમાર (પેરા તીરંદાજી)
- પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)
- જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)
- અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)
- સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)
- ધરમબીર (પારા એથ્લેટિક્સ)
- પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)
18.એચ હોકાતો સેમા (પેરા એથ્લેટિક્સ) - સિમરન જી (પેરા એથ્લેટિક્સ)
- નવદીપ (પેરા એથ્લેટિક્સ)
- નીતિશ કુમાર (પેરા બેડમિન્ટન)
- તુલસીમથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)
- નિત્યા શ્રી સુમતિ સિવાન (પેરા બેડમિન્ટન)
- રામદાસ (પેરા બેડમિન્ટન)
- કપિલ પરમાર (પેરા જુડો)
- મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)
- રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)
- સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ)
- સરબજોત સિંઘ (શૂટિંગ)
- અભય સિંહ (સ્ક્વોશ)
- સાજન પ્રકાશ (સ્વિમિંગ)
- અમન (કુસ્તી)