Site icon Time News

Visavadar: વિસાવદરથી ગોપાલ ઈટાલિયાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો કેટલા મતે આગળ

વિસાવદર પેટાચૂંટણીમાં બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થઈ છે. હવે પ્રથમ રાઉન્ડની મતગણતરી શરુ થઈ ગઈ છે.  પ્રથમ રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ છે. વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયા પ્રથમ રાઉન્ડ 945  મતથી આગળ છે. 

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટ પટેલ બીજા નંબર પર છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા ત્રીજા નંબર પર છે. હાલમાં જૂનાગઢમાં મતગણતરી ચાલી રહી છે. 

આ પણ વાંચો, રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ, ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version