Visavadar: વિસાવદરથી ગોપાલ ઈટાલિયાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો કેટલા મતે આગળ

વિસાવદર પેટાચૂંટણીમાં બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થઈ છે. હવે પ્રથમ રાઉન્ડની મતગણતરી શરુ થઈ ગઈ છે.  પ્રથમ રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ છે. વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયા પ્રથમ રાઉન્ડ 945  મતથી આગળ છે. 

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટ પટેલ બીજા નંબર પર છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા ત્રીજા નંબર પર છે. હાલમાં જૂનાગઢમાં મતગણતરી ચાલી રહી છે. 

  • સાતમા રાઉન્ડના અંતે વિસાવદરમાં ભાજપની લીડમાં વધારો
  • સાતમા રાઉન્ડના અંતે ભાજપના કિરીટ પટેલને 985 મતની લીડ
  • છઠ્ઠા રાઉન્ડની તુલનાએ સાતમા રાઉન્ડમાં લીડમાં નજીવો વધારો
  • આઠ રાઉન્ડના અંતે વિસાવદરમાં AAP 702 મતથી આગળ
  • વિસાવદરમાં ભેંસાણ તાલુકાના ગામડાની મતગણતરી શરૂ
  • વિસાવદરમાં જૂનાગઢ તાલુકાના ગામડાની મતગણતરી પૂર્ણ
  • નવ રાઉન્ડના અંતે વિસાવદરમાં AAP 2478 મતથી આગળ
  • વિસાવદરમાં આઠ રાઉન્ડના અંતે AAPને મળ્યા 30 હજાર 788 મત
  • વિસાવદરમાં આઠ રાઉન્ડના અંતે ભાજપને મળ્યા 28 હજાર 310 મત
  • વિસાવદરમાં આઠ રાઉન્ડના અંતે કોંગ્રેસને મળ્યા 3 હજાર 157 મત

આ પણ વાંચો, રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ, ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *