‘ગંદીબાત’ ફેમ અન્વેશી જૈનનો બોડીકોન ડ્રેસમાં બોલ્ડ અંદાજ વાયરલ

અભિનેત્રી અન્વેશી જૈન એકતા કપૂરની ગંદીબાત વેબ સિરીઝમાં બોલ્ડ અને હોટ પોઝ આપી ચર્ચામાં આવી હતી. અન્વેશી તેના બોલ્ડ અંદાજથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે.
2/5

હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે. નવા લૂકમાં અન્વેશી જૈન ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.
3/5

અભિનેત્રી અન્વેશી જૈને બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. નવા લૂકમાં એક્ટ્રેસ કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. અન્વેશીના બોલ્ડ ફિગર પર ફેન્સ ફિદા થયા છે.
4/5

એક્ટ્રેસનો બોલ્ડ અને કાતિલ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે, ત્યારે તે ઘણીવાર ઈન્ટરનેટ પર વાયરલ થાય છે.
5/5

હાલમાં અન્વેશી જૈનનો આ બોલ્ડ બોડીકોન લૂ વાયરલ થયો છે. એક્ટ્રેસ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ચાહકો પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે.