Ankita Lokhande: બ્લુ શોર્ટ ડ્રેસમાં  ફેમસ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેનો જલવો, પતિ વિક્કી સાથે થઈ રોમેન્ટિક

 ફેમસ ટીવી એક્ટ્રેસ અંકિતાની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે, તેથી જ તેના તમામ ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર હેડલાઈન્સ બનાવે છે.તમને જણાવી દઈએ કે અભિનેત્રી અંકિતા હાલમાં પતિ વિકી જૈન સાથે મોરેશિયસમાં વેકેશન માણી રહી છે.

આ દરમિયાન તેમણે ગ્લેમરસ પોઝ આપ્યા છે.

હવે આ દરમિયાન, અંકિતા લોખંડેએ તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટા જોઈને ચાહકો અંકિતાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.



અંકિતા લોખંડેના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.



તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં અભિનેત્રી અંકિતા લોખંડેએ બિઝનેસમેન વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આખરે અંકિતાએ વિક્કીને પોતાનો જીવનસાથી બનાવ્યો.



જણાવી દઈએ કે અભિનેત્રી અંકિતા લોખંડેને ‘પવિત્ર રિશ્તા’ શોથી ઓળખ મળી હતી.

અંકિતા આ સિરિયલમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની સાથે જોવા મળી હતી.


આ પણ વાંચો, http://Mithun Chakraborty: ‘ભાજપને જીતાડો, નહીં તો બંગાળમાં હિન્દુઓનું અસ્તિત્વ ખતમ થઈ જશે’: મિથુન ચક્રવતી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *