Site icon Time News

Bollywood: દિશા પટણીનો ગ્લેમરસ અવતાર, સ્ટનિંગ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ

બોલિવૂડની હોટ અને ગ્લેમરસ અભિનેત્રી દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાની ફિટનેસ અને ફેશન સેન્સ માટે જાણીતી દિશા જ્યારે પણ કોઈ તસવીર શેર કરે છે ત્યારે તે થોડીવારમાં જ વાયરલ થઈ જાય છે. 

તાજેતરમાં દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક અદભુત તસવીરો શેર કરી છે. જેને જોઈને ચાહકો દિવાના થઈ ગયા છે. આ વખતે દિશા પટણીએ બોડીકોન ગાઉનમાં પોતાની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.

દિશા પટણીના ગ્લેમરસ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

દિશા આ લૂકમાં એકદમ કીલર લાગી રહી છે. અને તેના ફેન્સને તેની અદાઓ પણ ખૂબ પસંદ આવી રહી છે.

દિશાની તસવીરો સામે આવતાની સાથે જ ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઇમોજીસનો વરસાદ કર્યો હતો.

પોસ્ટ અપલોડ કર્યાના એક કલાકમાં તેને 233000 થી વધુ લાઈક્સ મળી ગયા છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે.દિશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો, Bollywood: ઈન્ટિમેટ સીનમાં એક્ટરે પાર કરી હતી તમામ હદો, કિસ કરતા એક્ટ્રેસ સાથે કરી હતી ગંદી હરકત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version