કેશોદ નગરપાલિકામાં ભાજપની સત્તા, જુઓ 36 સીટો પર કોને-કોને મળી જીત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યાં છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને મોટી સફળતા મળી છે. જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકામાં ભાજપે વિપક્ષના સૂપડા સાફ કર્યાં છે. કેશોદ નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. કુલ 9 વોર્ડની 36 બેઠકોમાંથી ભાજપે 33 સીટો કબજે કરી છે.
કેશોદ નગર પાલિકાની કુલ સીટ-36
ભાજપનો વિજય- 33 સીટ પર
કોંગ્રેસની જીત- 3 સીટ પર
જુઓ કેશોદ નગર પાલિકામાં વોર્ડ પ્રમાણે જીતેલા ઉમેદવારોની યાદી
1 વોર્ડ-1 ભારતીબેન લક્ષ્મણભાઈ કામરિયા ભાજપ 2476
2 વોર્ડ-1 કુસુમબેન રાજુભાઈ વાઘેરિયા ભાજપ 2754
3 વોર્ડ-1 પાટી જેઠાભાઈ ધુડા ભાજપ 2418
4 વોર્ડ-1 મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલિયા ભાજપ 3003
5 વોર્ડ-2 સુહાના વલીલાભાઈ મકેડા કોંગ્રેસ 1256
6 વોર્ડ-2 રજિયાબેન ઇકબાલભાઈ મકેડા ભાજપ 1242
7 વોર્ડ-2 અંજલિબેન બાલુભાઈ વેગડ કોંગ્રેસ 1420
8 વોર્ડ-2 અમીનાબેન ઈસ્માઈલભાઈ મકેડા કોંગ્રેસ 1573
9 વોર્ડ-3 હેતલ અનિલભાઈ માવડિયા ભાજપ 1656
10 વોર્ડ-3 માલતિબેન માલદેવભાઈ ઓડેદરા ભાજપ 1996
11 વોર્ડ-3 નીતિનભાઈ લાલજીભાઈ ચિત્રોડા ભાજપ 2074
12 વોર્ડ-3 રેશમાબેન કાનાભાઈ સિધવ ભાજપ 1859
13 વોર્ડ-4 માધુરીબેન ધીરજલાલ પારધી ભાજપ 1337
14 વોર્ડ-4 પારુલબેન જયેશભાઈ દવે ભાજપ 1607
15 વોર્ડ-4 પિયુષભાઈ કિશોરભાઈ કસોટા ભાજપ 1402
16 વોર્ડ-4 રાજેશભાઈ કરશનભાઈ કડીયા ભાજપ 1437
17 વોર્ડ-5 પ્રતિભાબેન કેયુરભાઈ દેવળિયા ભાજપ 1286
18 વોર્ડ-5 બિનાબેન વિપુલભાઈ કુંબર ભાજપ 1459
19 વોર્ડ-5 વિકાસ જીવરાજભાઈ વઢવા ભાજપ 1217
20 વોર્ડ-5 અજયભાઈ ઉમેશભાઈ કોટક ભાજપ 1627
21 વોર્ડ-6 આરતી નિતિનકુમાર સાંગાણી ભાજપ 2173
22 વોર્ડ-6 પારુલબેન બિરસાભાઈ કાલરીયા ભાજપ 2130
23 વોર્ડ-6 વિશાલ નરેન્દ્રભાઈ સોલંકી ભાજપ 2019
24 વોર્ડ-6 સાગરકુમાર જશવંતભાઈ બોરડ ભાજપ 2277
25 વોર્ડ-7 જલ્પાબેન વિપુલભાઈ ડોબરિયા ભાજપ 1592
26 વોર્ડ-7 દક્ષાબેન ભાવેશભાઈ ઘોડાસરા ભાજપ 1533
27 વોર્ડ-7 પ્રકાશભાઈ વજુભાઈ વ્યાસ ભાજપ 1242
28 વોર્ડ-7 નિરવકુમાર રતિલાલ કરગાણી ભાજપ 1464
29 વોર્ડ-8 ભાવનાબેન કાનાભાઈ મકવાણા ભાજપ — 1980
30 વોર્ડ-8 ચંદ્રકાંત હર્ષદભાઈ ભોપાળા ભાજપ 2135
31 વોર્ડ-8 મહેશકુમાર નારણભાઈ પરમાર ભાજપ 1983
32 વોર્ડ-8 જશલીપ રમણીકલાલ સાવલિયા ભાજપ 2095
33 વોર્ડ-9 દક્ષાબેન મનજીભાઈ ભરડા ભાજપ 1942
34 વોર્ડ-9 નિરુબેન ભોજાભાઈ કોડિયાતર ભાજપ 1982
35 વોર્ડ-9 જયેશગીરી પ્રભાતગીરી ગોસ્વામી ભાજપ 1914
36 વોર્ડ-9 રોહન નરેશભાઈ ચાવડા ભાજપ 1644