બોડીકોન લૂકમાં અવનીતે બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો

બોલીવૂડ અભિનેત્રી અવનીત કૌર દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. અભિનેત્રી અવનીતને આજે કોઈ પરિચયની જરૂર નથી. અવનીત કૌરે ખૂબ જ નાની ઉંમરમાં બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે.

2/7

અવનીત કૌર સ્ટાઈલિશ બોડીકોનમાં ફોટોશૂટ કરાવ્યું છે. અવનીત કૌરની આ ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ ઓરેન્જ બોડીકોનમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે. અવનીત કૌરનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

3/7

અવનીત કૌર સ્ટાઈલિશ લુકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ફેન્સ તેના ગ્લેમરસ લૂકના વખાણ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર અવનીતની આ તસવીરો વાયરલ થઈ રહી છે.

અવનીત કૌર સ્ટાઈલિશ લુકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ફેન્સ તેના ગ્લેમરસ લૂકના વખાણ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર અવનીતની આ તસવીરો વાયરલ થઈ રહી છે.

4/7

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ બનાવનાર 23 વર્ષીય અવનીત કૌર પોતાની સુંદરતાની સાથે સાથે અભિનયથી ચાહકોના દિલ જીતી લે છે.

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ બનાવનાર 23 વર્ષીય અવનીત કૌર પોતાની સુંદરતાની સાથે સાથે અભિનયથી ચાહકોના દિલ જીતી લે છે.

5/7

અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

6/7

અવનીત કૌરના ફોટા આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આ દરમિયાન અવનીત કૌરે તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે.

અવનીત કૌરના ફોટા આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આ દરમિયાન અવનીત કૌરે તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે.

7/7

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ભારત સહિત 5 મિત્ર દેશના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે, ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *