
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ના પ્રશિક્ષિત કમાન્ડરે ઇવાંકાને ટાર્ગેટ બનાવી હતી.
‘ન્યૂયોર્ક પોસ્ટ’ ના અહેવાલ મુજબ, ‘IRGC ના આતંકવાદી મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદીએ ઇવાંકાને મારવાની કસમ ખાધી હતી અને તેની પાસે ઇવાંકાના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાનનો નકશો પણ હતો.
https://www.instagram.com/timenewsguj
