Entertainment: ઓફ શોલ્ડર આઉટફીટમાં અંકિતા દવેએ લૂંટી મહેફીલ

ઉલ્લુ એપની સિરીઝમાં જોવા મળેલી અભિનેત્રી અંકિતા દવે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે.તે દરરોજ તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેમને જોયા પછી ચાહકો પોતાની જાત પર કાબૂ રાખી શકતા નથી.



પોતાના બોલ્ડ ફોટો અને બિકીની લુકથી લોકોને દિવાના બનાવનાર અંકિતા દવે આ દિવસોમાં પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં છે.



અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે. તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે.



અભિનેત્રીનું કર્વી ફિગર અને હોટનેસ કોઈને પણ દિવાના બનાવી શકે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ઉપરાંત, ચાહકો તેમની તસવીરો કે વીડિયોને ઘણો પ્રેમ આપે છે.



અંકિતા દવે ગાયક અલકા યાજ્ઞિક અને સંભવ જૈનના મ્યુઝિક વિડિયો ‘ઓ મા’ અને વેબ સિરીઝ જેમ કે મટકની કે મટકે, તેરી ખતા, ખાકી, ચિકન કરી, સિદ્ધુ, ગાચી, પાઠશાળા 2, કંગન અને ચાર્મસુખમાં જોવા મળી છે.



અંકિતા દવેએ ઘણી કોમર્શિયલ એડ અને મ્યુઝિક વીડિયોમાં પોતાની પ્રતિભા બતાવી છે.

તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

આ પણ વાંચો, CORONA: રાજ્યમાં કોરોનાની રીએન્ટ્રી, નવા 170 કેસ નોંધાતા ફફડાટ, 717 એક્ટિવ કેસ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *