અનિતા હસનંદાનીએ મોનોકિની પહેરી સ્વિમિંગ પુલમાં લગાવી આગ

 ટીવીની જાણીતી અભિનેત્રી અનિતા હસનંદાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, હંમેશા ફેન્સ માટે કંઈક ને કંઈક શેર કરતી રહે છે.તાજેતરમાં, અભિનેત્રી અનિતા હસનંદાનીએ તેના બિકીની મોનોકિની લુકની તસવીરો શેર કર્રી હતી, જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે.

2/6

અનિતા હસનંદાનીએ બાલાજી ટેલિફિલ્મ્સ સિરિયલ કભી સોતન કભી સહેલીથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.  હસનંદાનીએ કન્નડ, તમિલ અને તેલુગુમાં પણ સફળતાપૂર્વક અભિનય કર્યો છે.

અનિતા હસનંદાનીએ બાલાજી ટેલિફિલ્મ્સ સિરિયલ કભી સોતન કભી સહેલીથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. હસનંદાનીએ કન્નડ, તમિલ અને તેલુગુમાં પણ સફળતાપૂર્વક અભિનય કર્યો છે.

3/6

અનિતા હસનંદાનીનો જન્મ 14 એપ્રિલ 1981ના રોજ થયો હતો.  અભિનેત્રી નતાશા નામથી વધુ જાણીતી છે. તેણીના જીવનની સૌથી મોટી સિદ્ધિ બાલાજી ટેલિફિલ્મ્સની

અનિતા હસનંદાનીનો જન્મ 14 એપ્રિલ 1981ના રોજ થયો હતો. અભિનેત્રી નતાશા નામથી વધુ જાણીતી છે. તેણીના જીવનની સૌથી મોટી સિદ્ધિ બાલાજી ટેલિફિલ્મ્સની “કાવ્યાંજલિ”માં અંજલિ નંદાની ભૂમિકાથી મળી હતી

4/6

એ તો બધા જાણે છે કે લોકપ્રિય ટીવી સિરિયલ શો 'નાગિન' ફેમ અનિતા હસનંદાની માતા બન્યા બાદ એક્ટિંગની દુનિયાથી દૂર છે.

એ તો બધા જાણે છે કે લોકપ્રિય ટીવી સિરિયલ શો ‘નાગિન’ ફેમ અનિતા હસનંદાની માતા બન્યા બાદ એક્ટિંગની દુનિયાથી દૂર છે.

5/6

અભિનેત્રીએ ફિલ્મોથી લઈને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે, ફિલ્મો પછી તે સ્ટાર પ્લસની સિરિયલ યે હૈ મોહબ્બતેંથી ટીવી પર જોવા મળી હતી.

અભિનેત્રીએ ફિલ્મોથી લઈને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે, ફિલ્મો પછી તે સ્ટાર પ્લસની સિરિયલ યે હૈ મોહબ્બતેંથી ટીવી પર જોવા મળી હતી.

6/6

(All Photo Instagram)

(All Photo Instagram)

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *