અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ! સરદાર પટેલ રિંગરોડને સિક્સલેન બનાવવાની મંજૂરી

ઔડા દ્વારા સરદાર પટેલ રિંગરોડને સિક્સલેન બનાવવામાં આવશે. ઔડાની મળેલી બોર્ડ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ રિંગરોડ 60 મીટરની પહોળાઈ છે. હવે આ ચાર માર્ગીય રોડને 6 લેન બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 37 કિલોમીટર સિક્સ લેન્ રોડ બનશે અને બીજા તબક્કામાં 39 કિલોમીટરનો રોડ ડેવલોપ કરવામાં આવશે.
ઔડા દ્વારા રીંગ રોડ સિક્સલેન કરવામાં આવશે.. ઔડા ની મળેલી બોર્ડ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે ..હાલ રીંગરોડ 60 મીટર ની પહોળાઈ અને સાત કિલોમીટર ની લંબાઈ ધરાવે છે હવે આ ચાર માર્ગીય રોડને 6 લેન બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 37 કિલોમીટર સિક્સ લેન્ રોડ બનશે અને બીજા તબક્કામાં 39 કિલોમીટરનો રોડ ડેવલોપ કરવામાં આવશે. હયાત સર્વિસ રોડ જે ટુ લેન છે તે મોટો કરી ફોર લેન કરવામાં આવશે..છ નેશનલ હાઇવે તથા 11 જેટલા નાના મોટા સ્ટેટ હાઇવે સાથે રીંગરોડ જોડાયેલ છે.