Bollywood: રેડ બિકીનીમાં અભિનેત્રી સાક્ષી મલિકનો બોલ્ડ અવતાર, તસવીરો જોઈ ફેન્સ થયા ક્રેઝી

સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી રાતોરાત ફેમસ બનેલી સાક્ષી મલિક આ દિવસોમાં ભોજપુરી દુનિયામાં હલચલ મચાવતી જોવા મળે છે.અભિનેત્રી સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. જ્યારે પણ સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.



તાજેતરમાં જ અભિનેત્રી સાક્ષીએ ફરી એકવાર પોતાની લેટેસ્ટ બોલ્ડ પોસ્ટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.



સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી રાતોરાત ફેમસ બનેલી સાક્ષી મલિક આ દિવસોમાં ભોજપુરી દુનિયામાં હલચલ મચાવતી જોવા મળે છે.



અભિનેત્રીના હાથમાં એકથી એક મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે. સાક્ષી મલિક ન માત્ર એક સારી અભિનેત્રી અને ડાન્સર છે પરંતુ તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે.



સાક્ષી મલિક માત્ર દર્શકો પાસેથી અપાર પ્રેમ જ નથી મેળવી રહી, પરંતુ અભિનેત્રી ઘણી સંપત્તિ અને ખ્યાતિ પણ કમાઈ રહી છે.

આ પણ વાંચો, Weather update: ગુજરાતના આ 8 જિલ્લામાં પડશે ભીષણ ગરમી, હીટવેવને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *