Entertainment: એક્ટ્રેસ મૌની રોયના સ્ટાઈલિશ અવતારે ફેન્સને બનાવ્યા દિવાના

 એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.. ટીવીની દુનિયાથી બોલિવૂડ સુધીની સફર કરનાર હૉટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.

તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઈ રહી છે.



આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને હોટ લાગી રહી છે.ફોટામાં મૌની કેમેરાની સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.



આ તસવીરો પર ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.



તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.



મૌની રોયની ફેશન સેન્સ યુવા ગર્લમાં ખુબ પોપ્યુલર છે. તે પોતાની હોટ અદાઓને કારણે ફેન્સ વચ્ચે ખુબ જ ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો, http://અમદાવાદમા પાલતુ શ્વાનનો નખ વાગવાથી PIનું મોત પોલીસ વર્તુળમાં શોકની લહેર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *