એક્ટ્રેસ મૌની રોયએ દરિયા કિનારે કરાવ્યું ગ્લેરમસ ફોટોશૂટ, જુઓ તસવીરો

એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.ટીવીની દુનિયાથી બોલિવૂડ સુધીની સફર કરનાર હૉટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.

2/6

આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરોમાં મૌની રોય વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

3/6

જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. મૌની રોય આ  ડ્રેસમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

4/6

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મૌની રોયે ઘણા ટીવી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ફિલ્મોમાં કામ કર્યું છે. મૌની રોય તેની ફિલ્મો અને સિરિયલોની સાથે સાથે તેના લુકને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે.

5/6

imagતમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.e 5

6/6

(All Photo Instagram)

(All Photo Instagram)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *