Entertainment: જંગલ વચ્ચે અભિનેત્રી મેઘા શુક્લાએ ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર

ફિલ્મ અભિનેત્રી મેઘા શુક્લા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે. અભિનેત્રી મેઘા શુક્લા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

અભિનેત્રીએ આ તસવીરોમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અભિનેત્રી મેઘા શુક્લાએ ખુલ્લા વાળ સાથે કિલર પોઝ આપ્યો હતો.

અભિનેત્રી મેઘા શુક્લાની આ તસવીરો જોઈને ચાહકોને પણ તેની બોલ્ડનેસ પર ફિદા થઈ ગયા.

અભિનેત્રી મેઘા શુક્લાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે. જેના પર લોકો ઘણી કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા.

આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અવતારમાં પોઝ આપતી જોવા મળી હતી.

અભિનેત્રીના ચાહકોનું દિલ પણ આ તસવીરો પર આવી ગયું.

અભિનેત્રી મેઘા શુક્લાની આ કિલર સ્ટાઈલને લઈને ફેન્સ પણ ક્રેઝી થઈ ગયા હતા.
આ પણ વાંચો, Ahmedabad: SG હાઈવે પર અકસ્માતની બે ઘટના, પૂરઝડપે જતી કારે બાઇકને મારી ટક્કર