Bollywood: એક્ટ્રેસ બ્લેક શોર્ટ ડ્રેસમાં અર્ચના સિંઘે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો

એક્ટ્રેસ અર્ચના સિંહ રાજપૂત દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. અભિનેત્રીએ હાલમાાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે.



બ્લેક શોર્ટ ડ્રેસમાં અર્ચના કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ બોલ્ડ લૂક પર ફિદા થયા છે.



કેમેરાની સામે અર્ચના સિંઘે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના આ હોટ લૂક પર ફિદા થયા છે.



અર્ચના તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી છે.



અર્ચના સિંહ રાજપૂતે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. પરંતુ, ત્યાં તેનો સિક્કો બહુ ચાલ્યો નહીં અને તે સાઉથ સિનેમા તરફ વળી હતી. અહીં તેને તેલુગુ ફિલ્મ ‘મહાપ્રસ્થાનમ’માં બ્રેક મળ્યો.



અર્ચના નવોદિત કલાકારોમાંની એક છે અને તેના સિઝલિંગ ફોટાઓને કારણે હેડલાઇન્સમાં રહે છે. હોટ તસવીરોને ચાહકો પણ પસંદ કરે છે.

આ પણ વાંચો,. Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *