એક્ટ્રેસ અને મોડલ કરિશ્મા શર્માએ બાથટબમાં આપ્યા ગ્લેમરસ પોઝ

એક્ટ્રેસ અને મોડલ કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ પર અવારનવાર ચર્ચામાં રહે છે.કરિશ્મા શર્મા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ બિકીની તસવીરો શેર કરીને ચાહકોમાં અવારનવાર ચર્ચામાં રહે છે. જેને જોઈને તમે પણ અભિનેત્રીની સુંદરતાથી પ્રભાવિત થઈ જશો.

કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. કરિશ્મા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયન લોકો ફોલો કરે છે.કરિશ્મા શર્મા બાથટબમાં સૂતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ચાહકોને આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને દરેક તેના વખાણ કરી રહ્યા છે.

બોલ્ડ અંદાજમાં પોઝ આપતી વખતે કરિશ્મા શર્મા ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી છે. ફોટોમાં તેની સુંદરતા જોવા લાયક છે.

અભિનેત્રી કરિશ્મા શર્મા વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કરે છે.તેના મ્યુઝિક વીડિયો પણ ખુબ વાયરલ થાય છે.

કરિશ્માનું ફિલ્મી કરિયર 2015માં શરૂ થયું હતું. તે પહેલીવાર ‘પ્યાર કા પંચનામા 2’માં ‘ટીના’ના રોલમાં જોવા મળી હતી.