કચ્છમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત

પશ્ચિમ કરછમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કેરા-મુન્દ્રા રોડ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ બસમાં 40 મુસાફરો સવાર હતા. ત્યારે ટક્કરના કારણે 40 મુસાફરો પૈકી 5 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.

વધુ મળતી માહિતી મુજબ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે મોતનો આંક વધવાની શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો, ગુજરાતમાં 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર! આ લોકોને થશે ફાયદો; સરકારના મંત્રીએ ગૃહમાં આપ્યો જવાબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *