
ટીવી એક્ટ્રેસ આમના શરીફ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. આમના તેના ગ્લેમરસ લુક્સને કારણે સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
2/6
વ્હાઈટ કલરના ટ્રેડિશનલ લૂકમાં આમના શરીફ કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ ગ્લેમરસ અંદાજના વખાણ કરી રહ્યા છે.
3/6
આમના શરીફે સોશિયલ મીડિયા પર અલગ-અલગ અંદાજમાં ફોટા શેર કર્યા છે. તેના દ્વારા તે ફેન્સને તમામ અપડેટ્સ આપતી રહે છે.
4/6
વ્હાઈટ ટ્રેડિશનલ લૂકમાં એક્ટ્રેસ આમના શરીફ ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.
5/6
અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે. નાના પડદા પર ‘કશિશ’ નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે.
6/6
આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે. આમનાએ 2003માં સિરિયલ કહી તો હોગાથી અભિનયની શરૂઆત કરી હતી. કશિશની ભૂમિકાએ આમનાને એક અલગ ઓળખ આપી.
