આમના શરીફે વ્હાઈટ ટ્રેડિશનલ લૂકમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

ટીવી એક્ટ્રેસ આમના શરીફ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. આમના તેના ગ્લેમરસ લુક્સને કારણે સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

2/6

વ્હાઈટ કલરના ટ્રેડિશનલ લૂકમાં આમના શરીફ કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ ગ્લેમરસ અંદાજના વખાણ કરી રહ્યા છે.

3/6

આમના શરીફે સોશિયલ મીડિયા પર  અલગ-અલગ અંદાજમાં ફોટા શેર કર્યા છે. તેના દ્વારા તે ફેન્સને તમામ અપડેટ્સ આપતી રહે છે.

4/6

વ્હાઈટ ટ્રેડિશનલ લૂકમાં એક્ટ્રેસ આમના શરીફ ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.

5/6

અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે. નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે.

અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે. નાના પડદા પર ‘કશિશ’ નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે.

6/6

આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે. આમનાએ 2003માં સિરિયલ કહી તો હોગાથી અભિનયની શરૂઆત કરી હતી. કશિશની ભૂમિકાએ આમનાને એક અલગ ઓળખ આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *